Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб EVERYTHING ABOUT GIRNAR ROPEWAY | TICKET PRICE| TIMINGS | FACILITIES | ONLINE BOOKINGS в хорошем качестве

EVERYTHING ABOUT GIRNAR ROPEWAY | TICKET PRICE| TIMINGS | FACILITIES | ONLINE BOOKINGS 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



EVERYTHING ABOUT GIRNAR ROPEWAY | TICKET PRICE| TIMINGS | FACILITIES | ONLINE BOOKINGS

#GIRNARROPWAY #JUNAGADH EVERYTHING YOU NEED TO KNOW ABOUT Girnar Ropeway , Junagadh 1) Timings: 8:00 AM it starts and 5:00 PM tickets are stopped. Rates for adults are ₹700 and child Ticket ₹350 (including 18% GST) 2) Last Ride from Top comes back by 6:00 PM, so plan your rides accordingly 3) Sunlight is direct at such a height, so take caps and sunglasses for better experience 4) Trolleys generally take 7-9 minutes to reach the Top. 5) Trolleys goes high as Ambaji Temple, so if you want to visit Guru Dattatreya and Guru Shikhar then you will have to climb the steps 6) You can also chose one way ticket either going up or coming down @400 per person. 7) SPECIAL DISCOUNTS for Junagadh locals makes ticket charges ₹590 for Adults and ₹295 for kids (5-10 years) 8) Kids under 5 years won’t be charged Any tickets. 9) Waiting Lounge is very Good, Neat and spacious. 10) Adjoining Cafeteria is also available for refreshments. Also, Rop Way Update હવે ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ તહેવારોની રજામાં ગિરનારની મુલાકાત લેવાનુ આયોજન કરો છો ? તમે હવે આ મુલાકાતને નવા જ ઉદઘાટન કરાયેલા ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરાવીને પ્રવાસને વધુ સુગમ બનાવી શકો છો. પેસેન્જર રોપવેના ક્ષેત્રે પાયોનિયર ગણાતી ઉષા બ્રેકો કે જેણે ગિરનાર ખાતે 2.3 કી.મી. લાંબા રોપવેનુ નિર્માણ કર્યુ છે. આ કંપનીએ હવે તા. 1 નવેમ્બરથી રોપવેનુ ઓનલાઈન ટિકીટ બુકીંગ શરૂ કર્યુ છે. ઉષા બ્રેકેના રિજિયોનલ હેડ, વેસ્ટ શ્રી દીપક કપલીશ જણાવે છે કે “ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને અન્ય શહેરો કે રાજ્યમાંથી આવતા પેસેન્જરોને સાનુકૂળતા કરી આપવાનો છે. અમને ઓનલાઈન ટિકીટ બુકીંગ ઉપલબ્ધ હોવા અંગે ખૂબ પૂછપરછ મળી રહી છે અને અમે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ સુવિધા રજૂ કરી છે.” પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udankhatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે. વપરાશકારો રોપવેના પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે.

Comments