Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gujarat : 'આંબા મૂળમાંથી ઊખડી ગયા, અમારો પાક ધૂળમાં ભળી ગયો' કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શું હાલત થઈ? в хорошем качестве

Gujarat : 'આંબા મૂળમાંથી ઊખડી ગયા, અમારો પાક ધૂળમાં ભળી ગયો' કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શું હાલત થઈ? 2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gujarat : 'આંબા મૂળમાંથી ઊખડી ગયા, અમારો પાક ધૂળમાં ભળી ગયો' કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શું હાલત થઈ?

#Rain #Gujarat #mavthu #unseasonalrain #Farmer છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની શું સ્થિતિ થઈ છે તે વર્ણવા આ દૃશ્યો કાફી છે. સૌરાષ્ટ્રના અમરેલી, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓથી લઈને ઉત્તર ગુજરાત સુધી માવઠાથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. જુઓ ખેડૂતોની શું હાલત થઈ? વીડિયો : ફારુખ કાદરી, પરેશ પઢિયાર ઍડિટ : સુમિત વૈદ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments