Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Mat Dena Mat Bhulna | Mare Mat Aapva Javu - By Navya Vayeda | INDIA ELECTION 2024 в хорошем качестве

Mat Dena Mat Bhulna | Mare Mat Aapva Javu - By Navya Vayeda | INDIA ELECTION 2024 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Mat Dena Mat Bhulna | Mare Mat Aapva Javu - By Navya Vayeda | INDIA ELECTION 2024

An appeal to each and every Indian voter to vote for the best of our future in the upcoming General Elections of India - 2024 .......Voting is the unique combination of Right & Responsibility..... Song: Mare Mat Aapva Javu Lyrics: Mehul Buch Singer: Navya Vayeda Music: Darshan Zaveri Camera / Editing: Karan Thakkar Direction: Nilesh Chovatiya Child Artist: Varda Parmar / Navya Vayeda Special Thanks: Harshal Mankad Heyan Feeling grateful to Sh. Mehul Buch & Sh. Bhargav Thaker #generalelection2024 #generalelections #election #electioncommission #electioncommissionofindia #gujarat #india #voterawareness #voting #votewisely #pmoindia #cmogujarat #music #gujaratisongs #loksabhaelection2024 #loksabhaelections2024 #childsinger #surat #ahmedabad #rajkot #vadodara #mumbai #nationbuilding #voter #trendingvideo #trendingtopic Lyrics: આ ભણ્યા ગણ્યા મોટેરાઓ; મત આપવા ક્યાં જાય; પાછાં છાપે ઘાલી મોઢાં ; મતદાન પછી પસ્તાય. હવે મારે મોટાં થાવું, મારે મત આપવા જાવું.(૨) ખોટી ખોટી ચર્ચા અને ઓટલાની પંચાત; (2) ટીવી ઉપર ઝગડે ખોટા, ઘેર એનો કકળાટ. હવે મારે મોટા થાવું; મારે મત આપવા જાઉં. (૨) એમ તે કઈ વાતોથી બદલાતા હશે દેશ? સાચો નેતા ઓળખવા મહેનત તો કરો લેશ, હવે મારે મોટા થાવું, મારે મત આપવા જાઉં. (૨) ચુંટણી આવે ત્યારે જઈને એક બટન દબાવો, જો મોટેરા ના સમજે મને ઝટ મોટી બનાવો. હવે મારે મોટા થાવું; મારે મત આપવા જાઉં. (૨) - મેહુલ બુચ - ગાયક: નવ્યા વાયડા અભિનય: વરદા પરમાર નવ્યા વાયડા સંગીત: દર્શન ઝવેરી સંકલન: કરણ ઠક્કર દિગ્દર્શન: નિલેષ ચોવાટિયા વિશેષ આભાર: શ્રી. હર્ષલ માંકડ

Comments